🙏🇮🇳 સુપ્રભાત ભારત🇮🇳🙏
▪️◼️ આજના ખાસ સમાચાર ◼️▪️
GNA દિલ્હી આજે રાત્રે પીએમ મોદી ઇટલી અને યુકેના પ્રવાસે જવા રવાના થશે.
GNA દિલ્હી આજથી મમતા બેનર્જી 3 દિવસના ગોવા પ્રવાસે.
GNA દિલ્હી 31 ઓક્ટોમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત.
GNA દિલ્હી POK પણ કાશ્મીરમાં શામિલ થઈ જશે. POK લઈને જ રહીશું: એર માર્શલ દેવ.
GNA મુંબઈ આજે આર્યન ખાનની જામીન અરજી મુદ્દે કોર્ટમાં થશે સુનાવણી.
GNA મુંબઈ ડ્રગ્સ કેસ: પુણે પોલીસે કિરણ ગોસાવીની કરી ધરપકડ.
GNA ગાંધીનગર આજથી રાષ્ટ્રપતિ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે.
GNA ગાંધીનગર ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે રાષ્ટ્રપતિ.
GNA ગાંધીનગર રાષ્ટ્રપતિ અને સીએમ ભાવનગર ખાતે કરશે રાત્રી રોકાણ. પીએમ યોજના આવાસનું કરશે લોકાર્પણ.
GNA ગાંધીનગર આજે રાજ્યના બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાટણની મુલાકાતે.
GNA ગાંધીનગર આજે ગુરુ પુષ્ય નક્ષત્ર. ઘરેણાંની ખરીદી માટે બજારમાં જોવા મળશે તેજી.
GNA ગાંધીનગર આજથી કોંગ્રેસના પ્રભારી 2 દિવસ ગુજરાતની મુલાકાતે. સુરતમાં નેતાઓ સાથે કરશે બેઠક.
GNA ગાંધીનગર 29 તારીખે રાહુલ ગાંધી સુરત આવશે. કોર્ટમાં આપશે હાજરી.
GNA ગાંધીનગર 22 નવેમ્બર બાદ ધો 1 થી 5 ના વર્ગો શરૂ થવાની શકયતા: સોર્સ.
GNA ગાંધીનગર પોલીસ ગ્રેડ પે આંદોલન હાલ મોકૂફ રાખવામાં આવ્યું. DGP સમક્ષ મુકવામાં આવ્યા મુદ્દા. DGP એ મુદ્દા ઉકેલવા આપી ખાતરી.
GNA ગાંધીનગર ડ્રગ્સ તપાસ મામલે NIA ના કચ્છના મુન્દ્રામાં ધામા: સૂત્ર.
GNA અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં. વિવિધ પ્લાન સાથે કરશે સુરક્ષા. શહેરમાં 200 જગ્યાએ કરાશે નાકાબંધી .હોક બાઇક તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે.
GNA મોરબી આરોપીને કારમાં બેસાડી જામનગર કોર્ટમાં લઈ જવા મામલે 2 પોલીસકર્મી સસ્પેન્ડ.
GNA મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા ૪૨ પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી.
GNA જામનગર આજે સવારે 9.30 કલાકે કોંગ્રેસ કાર્યાલય લીમડા લેન ખાતે હોદ્દેદારોની વરણી તેમજ નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ.
GNA જામનગર આજે સવારે 10.30 કલાકે લાલ બંગલા ખાતે આપ દ્વારા પોલીસ ગ્રેડ પે મામલે ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન.
GNA જામનગર આજે 12 વાગે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આપાશે આવેદન પત્રનો કાર્યક્રમ.
GNA જામનગર અમદાવાદ અપહરણ કેસના આરોપીને SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો.
GNA જામનગર જામજોધપુરમાં સસ્તા અનાજકાંડ મામલે દુકાનદાર સહિત 3 સામે ફરિયાદ દાખલ કરાઈ.
GNA સલાયા 1 નવેમ્બર થી પાલિકાના સફાઈ કામદારો જશે હડતાળ પર: સોર્સ.
GNA દ્વારકા ભાણવડમાં દેશી હાથની બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો.