તળાજા-પત્રકારને ધમકી શા માટે શુ પત્રકારત્વ કરવું ગુનોહ છે? સાચી માહિતી અથવા કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓ ભૂલ કરે અને તેના સમાચાર બનાવવા ગુનોહ છે? નહીં તો શા માટે લોકો પત્રકારોને સમાચાર બનાવવાનીના પાડે અને બનાવેલા સમાચાર કાઢી નાખવા ધમકીઓ આપે અને અપાવે શુ ધમકીઓ આપવાથી પત્રકારો સમાચાર બનાવવાથી અટકી જશે તે તેમની ભૂલ છે કેમ કે હાલમાં પત્રકારોના પણ સંગઠન છે જે પત્રકારોને ધમકી આપનારની શાન ઠેકાણે લાવવાની હેસિયત રાખે છે માટે કોઈએ પત્રકારોને ધમકી આપ્યા પહેલા વિચાર કરવો નહીં તો લેવાના દેવા થઈ શકે અને તેમાં પણ જ્યારે સોસીયલ મીડિયામાં જે ફોટા અને હકીકતો વહેતી હોય અને પત્રકાર જ્યારે તેના સમાચાર બનાવે એટલે તેને ધમકીઓ આપવાની શા માટે શું પત્રકારો તમારા હેઠ વાસીયા છે માટે મહેરબાની કરીને ધમકીઓ આપવાનું બંધ કરો અને બંધ કરવો હા કદાચ ભૂલમાં ન હો તો ભલમન સાઈ વાપરવાથી સુખદ નિર્ણય આવી શકે કોઈ પત્રકારને કોઈપણ પાર્ટીના કે કોઈ સમાજના લોકો સાથે દુશ્મની હોતી નથી
લી.પત્રકાર એકતા સંગઠન તળાજા