*બજેટ-૨૦૨૦માં હવે ગાંધીનગર શહેરને પોલીસ કમિશનર મળશે*

ગાંધીનગર શહેરને પોલીસ કમિશનરની જવાબદારીમાં સોપાયું ગાંધીનગરનો ગ્રામ્ય વિસ્તાર જિલ્લા SPની જવાબદારીમાં આવશેઃ નીતિન પટેલ