*રાજકોટ યાર્ડમાં 9 દિવસની હડતાળ સમેટાઇ*

ખેડૂતો માટે રાહતના સમાચાર રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 9 દિવસની હડતાળ સમેટાઇ, આવતીકાલથી યાર્ડમાં શરૂ થશે હરાજી