રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર અકસ્માત મીની ટ્રકનું ટાયર ફાટતા ટ્રકે પલ્ટી મારી.

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર અકસ્માત
મીની ટ્રકનું ટાયર ફાટતા ટ્રકે પલ્ટી મારી
અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો
સદનસીબે ડ્રાઇવરનો થયો આબાદ બચાવ
મીની ટ્રક જૂનાગઢથી રાજકોટ જઇ રહ્યો હતો