સાબરકાંઠા જિલ્લામાં પોલીસની 16 ટીમ કામે લાગી

સાબરકાંઠા જિલ્લામાં પોલીસની 16 ટીમ કામે લાગી હિંમતનગરના હમીરગઢ,પ્રાંતિજના ઉંછામાં તપાસકેટલાક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકાહેડ ક્લાર્કના પેપર લીક મામલે તપાસનો ધમધમાટપેપર લીક મુદ્દે 15 લોકોની અટકાયત અને પૂછપરછ.