શિક્ષણ ક્ષેત્રે લોહાણા સમાજનુ ગૌરવ વધાર્યું ઉદય લાખાણી માણાવદર ના વતની અને હાલ રાજકોટ સ્થાહી થય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રસર રહેતા લોહાણા સમાજ ના લાખાણી ઉદય જગદીશભાઈ એ તાજેતરમાં પી એચ ડીની ડિગ્રી મેળવી..

શિક્ષણ ક્ષેત્રે લોહાણા સમાજનુ ગૌરવ વધાર્યું ઉદય લાખાણીમાણાવદર ના વતની અને હાલ રાજકોટ સ્થાહી થય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રસર રહેતા લોહાણા સમાજ ના લાખાણી ઉદય જગદીશભાઈ એ તાજેતરમાં પી એચ ડીની ડિગ્રી મેળવી..

તેઓએ અમરેલી શહેરની કે.કે પારેખ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક ડો મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ કોમર્સ વિષય પસંદ કરેલ બી એસ ઈ. 30 કંપનીના શેર ફોલ્ડર મૂલ્ય નિર્માણ પર ડિવિડન્ડ અને મૂડી માળખાની અસર પર ઉનડાણ પુર્વક અભ્યાસ તૈયાર કરીને રજૂ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા તેમના અભ્યાસ ને માન્ય રાખી પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડોક્ટર ઉદય જે લાખાણી મોટીવેશનલ સ્પિકર સાથે સારા વક્તા તરીકે દરેક સમાજના શિક્ષણ ક્ષેત્રે જિજ્ઞાસુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ અને કારકિર્દી લક્ષ્ય માર્ગદર્શન નિ શુલ્ક આપે છે. વેરાવળ લોહાણા મહાજન ના પૂર્વ ઉપપ્રમુખ પ્રમુખ રાકેશ દેવાણી આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છાઓ પાઠવેલ છે દરેક સમાજ ના આગેવાનો મિત્રોએ ઉદય લાખાણી ને લોહાણા સમાજ નુ ગૌરવ વધારવા બદલ શુભેચ્છાઓ પાઠવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે👍