રાહુલ ગાંધી ના જન્મ દિવસ નિમિતે નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિધવા મહિલાઓ ને અનાજની કિટ તથા શાકભાજી નું વિતરણ

રાહુલ ગાંધી ના જન્મ દિવસ નિમિતે નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિધવા મહિલાઓ ને અનાજની કિટ તથા શાકભાજી નું વિતરણ

રાજપીપલા, તા 22

રાહુલ ગાંધી ના જન્મ દિવસ નિમિતે નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિધવા મહિલાઓ ને અનાજની કિટ તથા શાકભાજી નું વિતરણકરવામાં આવ્યું હતું.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના સાસંદ પૂર્વ એ આઈ સી સી ના અધ્યક્ષ રાહુલ ગાંધી ના જન્મ દિવસ નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસે સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો.જેમાં વિધવા મહિલાઓ ને અનાજની કિટ તથા શાકભાજી નું વિતરણ કરવામાં આવ્યુંહતું.જેમાં જિલ્લા યુથ કૉંગ્રેસ પ્રમુખ તથા જગદીશ વસાવા મંત્રી યુવક કોંગ્રેસ તથા નિલેશ ,અનિલભાઈ, વિરાજ ભાઈ તથા અજય ભાઈ કાર્યકરો હાજર રહ્યાહતા

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા