ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે છે મંદિરોમાં પૂજાવિધિ કરીને નાની બાળાઓ ભગવાન શિવની આરાધના કરીને ઉપવાસ પણ રાખે છે

અષાઢ સુદ તેરસથી શરુ થતા ગૌરી વ્રત – ગોર્યો ઉમા – મહાદેવની ભક્તિ આરાધના નો અનોખો મહિમા પાવન કરી દે છે મંદિરોમાં પૂજાવિધિ કરીને નાની બાળાઓ ભગવાન શિવની આરાધના કરીને ઉપવાસ પણ રાખે છે પાંચ દિવસના આ વ્રતનો મહિમા હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે અમદાવાદના વિવિધ શિવ મંદિરોમાં નાની બાળા પૂજા કરતી જોઈ શકાય છે ફોટો સ્ટોરી કુશલભાઈ ભટ્ટ