દાહોદ જીલ્લાના સુખસર ખાતે ઈટોના ભઠ્ઠા ઉપર કામ કરનાર રાજસ્થાનના શ્રમીક માતા-પીતાથી વિખૂટા પડી ગયેલ છ વર્ષના બાળકને સંજેલી પોલીસ દ્વારા શોધી કાઢી તેના પરીવાર સાથે મીલન કરાવી

દાહોદ જીલ્લાના સુખસર ખાતે ઈટોના ભઠ્ઠા ઉપર કામ કરનાર રાજસ્થાનના શ્રમીક માતા-પીતાથી વિખૂટા પડી ગયેલ છ વર્ષના બાળકને સંજેલી પોલીસ દ્વારા શોધી કાઢી તેના પરીવાર સાથે મીલન કરાવી દાહોદ જીલ્લા પોલીસ દ્વારા માનવતાનું ઉત્તકૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડેલ છે.