ખેડા વાત્રક નદી નેશનલ હાઈવે પર કાર નો અકસિડેન્ટ.

ખેડા વાત્રક નદી નેશનલ હાઈવે પર Etios toyta Car નો અકસિડેન્ટ થયો. કારમાં 2 મહિલા 1 ડ્રાયવર એક અન્ય વ્યક્તિ સહીત ચાર લોકો સવાર હતા.ઘટના સ્થળ પર મહિલાનું મોત થયુ અન્ય ત્રણ ને ખેડા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખાસેડાયા