PCB ને મળી ત્રીજી સફળતા. કોતરપુરથી નોબલનગર જતા ગાડીમાંથી વિદેશી દારૂની 84 બોટલો પકડી.

* PCB ને મળી ત્રીજી સફળતા. કોતર પુરથી નોબલ નગર જતા આશ્રય બંગલો ગેટ નં 3 પાસેથી ગાડીમાંથી વિદેશી દારૂની 84 બોટલો પકડી. 2 લાખ 39 હજાર 310 ના કુલ મુદ્દામાલ સાથે એકની કરી ધરપકડ દારૂના 3 બુટલેગર વોન્ટેડ.