જીતુ વાઘાણી એ અતિવૃષ્ટિથી નુકસાની ને લઈને સહાયની જાહેરાત

બ્રેકીંગ ન્યૂઝ .

અતિવૃષ્ટિથી નુકસાનીને લઈને સહાયની જાહેરાતજીતુ વાઘાણીએ પ્રેસ કરી આપી માહિતીમુખ્યમંત્રીના આદેશથી સર્વે પૂર્ણ થયોઃ વાઘાણી9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજહેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાયબે હેક્ટરની મર્યાદામાં અપાશે સહાયએસડીઆરએફના નિયમ પ્રમાણે અપાશે સહાય6 થી 24 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજીઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે7.65 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનીનું વળતર