નડિયાદ શહેર અને તેની આસપાસનો 10કિમી નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર

નડિયાદ શહેર અને તેની આસપાસનો 10કિમી નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર

શહેરમાં ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાતા કલેકટરરે જાહેરનામુ બહાર પાડ્યું

1 મહીના સુધી જાહેરનામુ અમલમાં રહેશે