બ્રેકિંગ ન્યૂઝ .- ગુજરાતના IPS બેડા માટે આવ્યા સારા સમાચાર પ્રવિણ સિન્હા બન્યા ઇન્ટરપોલના ડેલિગેટ.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતના IPS બેડા માટે આવ્યા સારા સમાચાર પ્રવિણ સિન્હા બન્યા ઇન્ટરપોલના ડેલિગેટ ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ બની ઘટનાCBIના સ્પેશિયલ ડાયરેક્ટર છે પ્રવિણ સિન્હાગુજરાતની 1987 બેચના IPS છે પ્રવિણ સિન્હાઇન્ટરપોલના ડેલિગેટ તરીકે 3 વર્ષ સુધી રહેશે તુર્કીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય