અમદાવાદ ખોખરા ખાતે ભારતીય દુરસંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદ ના ખોખરા રમતગમત સકુંલ ખાતે ભારતીય દુરસંચાર અને પોષ્ટ વિભાગ એ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત વિભાગ દ્દારા ખોખરા ના રમતગમત સકુંલ મા બેડમિન્ટન સ્પર્ધસનું પણ આયોજન કરાયું હતું.અમદાવાદ શહેર પોસ્ટ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ શ્રી કે રંજીતએ વિજેતા ખેલાડી ઓને પુરસકારીત કયાઁ હતા.અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ના પોસ્ટના કમઁચારીઓએ આ ટુનામેન્ટઁ મા ભાગ લઈ ને આઝાદી ના ૭૫ મા અમૃત મહોત્સવ ની ઉજવણી મા ભાગ લીધો હતો.
Related Posts
રાજપીપલા ખાતે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો
રાજપીપલા ખાતે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ…
*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.
આજે રાજકોટ તરફથી આવેલી એક પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે *ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટ ના જ…
*નવી દિલ્હી ખાતે મત્સ્યોદ્યોગ વિભાગની વાર્ષિક ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરતાં મંત્રી પુરષોતમ રૂપાલા.*
*નવી દિલ્હી ખાતે મત્સ્યોદ્યોગ વિભાગની વાર્ષિક ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરતાં મંત્રી પુરષોતમ રૂપાલા.* દિલ્હી, સંજીવ રાજપૂત: મત્સ્યોદ્યોગ, પશુપાલન…