.👍👌🏻 *સ્ત્રી* એટલે *બુદ્ધિ* થી *વિચારો* તો *સમજ બહાર નુ વ્યક્તિત્વ*, અને જો *પ્રેમ* થી *વિચારો* તો *સરળ અસ્તિત્વ*.👌🏻👍લોકો કહે છે કે *સ્ત્રી* નુ કોઈ જ *ઘર નથી હોતું* , પણ હકીકત એ છે કે *સ્ત્રી* વિનાનું *કોઈ ઘર નથી હોતું*.👍👌🏻 *સ્ત્રી* અને *કિસ્મત* હેરાન કરે છે , પણ જયારે *સાથ* આપે છે ત્યારે *જિંદગી* બનાવી દે છે.👌🏻👍એક *સ્ત્રી* જયારે *બિમાર* પડે છે ત્યારે એને એની *તબિયત કરતાં* એને વધારે *ચિંતા* એના *પરિવાર ના ભોજન* ની હોય છે.👍👌🏻કોઈ પણ *સ્ત્રી* તમારી સાથે પોતે *સ્ત્રી* હોવાના *ભય* થી *મુક્તિ* અનુભવે તો સમજી લો કે તેનો અને તમારો *સંબંધ* બધા કરતાં *વધારે પવિત્ર* છે.👌🏻👍 *સ્ત્રી* એક એવું પાત્ર છે કે જે *પોતાની પસંદગી* થી નહીં પણ *બીજા ની પસંદગી* પર પોતાનું *જીવન જીવતી* હોય છે.👍👌🏻 *સરળ ભાષા* *સ્ત્રી* એટલે *અગરબત્તી*.જેમાં *આગ* પણ છે , *ધીરજ* પણ છે, *સહનશીલતા* પણ છે , અને તેનામાં *પોતાની જાતને ધીમે-ધીમે બાળી સમગ્ર પરિવાર ને સુગંધિત કરવાની તાકાત છે*.👌🏻👍 *મહિલા* અને *મીઠું*.બન્ને વચ્ચે ગજબની *સામ્યતા* છે. તેઓની *હાજરી ની ભાગ્યે* જ નોંધ લેવાય છે. પરંતુતેઓની *ગેરહાજરી* થી *સધળુ બેસ્વાદ* થઈ જાય છે.👍N👏 *મા* એ *જન્મ* આપ્યો, : *દાદી* એ *લાડ લડાવ્યા*, :*ફોઈ* એ *રૂડું નામ* પાડ્યું, :*બહેને* રક્ષા માટે *રાખડી* બાંધી, :*કાકી-માસી-મામી* એ *વાત્સલ્ય* આપ્યું,:*મિત્રો* એ *નખરાં* શિખવાડયા,:*પત્ની* એ *જીવન રાહ માં સહવાસ* આપ્યો, :*દિકરી* એ *જીવન ને ઉપવન બનાવી* ને મહેકાવ્યુ. :*મારી જિંદગી માં આવેલી તમામ સ્ત્રીઓ નો દિલ થી ઋણ સ્વીકાર અને નમસ્કાર*.👏👌🏻 *સ્ત્રી* એ *ત્યાગ ની પ્રતિમા* 👏જો *બહેન* છે … તો *પ્રેમ નું દર્પણ* ..👏જો *પત્ની* છે … તો *ખુદ નુ સમર્પણ* ..👏જો *ભાભી* છે … તો *ભાવના નો ભંડાર* ..👏જો *મામી-માસી* છે … તો *સ્નેહ નો સત્કાર* ..👏જો *કાકી* છે … તો *કર્તવ્ય ની સાધના* .. અને👏જો *માં* છે …..તો *સાક્ષાત પરમાત્મા*👍 *સ્ત્રી* એક એવું પાત્ર છે કે જે કોઈની બહેન છે, દિકરી છે, પત્ની છે, ભાભી છે, મામી છે, માસી છે, ફોઈ છે, કાકી છે,*માં * છે,દાદી પણ છે ને નાની પણ છે, એક મઝાની સહેલી બનીને જીવે છેઈશ્વરે કેટલો વિશ્વાસ મૂક્યો છે.👍 *દરેક બાળકની જન્મદાતા.!!! માં……*🙏🏼🙏🏼🙏🏼🙏🏼અદ્ભુત કુદરતની રચના ને હદય થી કોટી કોટી વંદન 🙏🙏🙏🙏
Related Posts
શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો.
શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજોરેવ પાર્ટીમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોન તપાસ માટે ગાંધીનીગર…
*કોરોના વાઇરસથી જંગમાં મોટી સફળતા, HIVની દવાઓનું ઉત્પાદન વધારવાનો ઓર્ડર*
નવી દિલ્હીઃ મેડિકલ જર્નલ લાંસેટના જણાવ્યા મુજબ ચીનમાં એન્ટિ HIV દવાઓ કોરોના વાઇરસના કેસમાં કેટલી અસરકારક છે એ વિશે પરીક્ષણ…
*હત્યાના કેસમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય દોષિત*
ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાની હત્યાના કેસમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની તીસ હજારી…