અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ બજાવતા જવાન નું તેના જ ઘર મા મોત નીપજીયું.

અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ બજાવતા જવાન નું તેના જ ઘર મા મોત નીપજીયુંસુરેશ યાદવ નામ ના ૩૫ વષઁ ના જવાન લીંબુ શરબત પીધા બાદ થોડાક સમય મા નીચે પટકાયોતેમના ભાઈ તેમને એલ જી હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પર ના તબીબો એ તેમને મરણ જાહેર કયાપોલિસ સ્ટેશન ના PI સહિત નો પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યોઓરિસ્સા લશ્કર ના હેડ કવાઁટસ ને જવાન ના મોત થી અવગત કરાયા