ચુંટણી આયોગ દ્વારા રાજયની સીમાંકન બેઠકોના હુકમો જાહેર કર્યા.

ચુંટણી આયોગ દ્વારા રાજયની અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા રાજકોટની મહાનગરપાલિકા વોર્ડની રચના – સીમાંકન બેઠકોના હુકમો જાહેર કર્યા

અમદાવાદમાં ૪૮ વોર્ડ – ૧૯૨ બેઠક, સુરતમાં ૩૦ વોર્ડ – ૧૨૦ બેઠક, ભાવનગરમાં ૧૩ વોર્ડ પર બેઠકો જયારે રાજકોટના ૧૮ વોર્ડમાં ૭૨ બેઠકો માટે ચુંટણી યોજાશે