એક તરફ નિર્ભયા કેસમાં આરોપીઓને ફાંસીની સજા મુદે કાનૂની જંગ છેડાઈ રહ્યો છે તે સમય 88 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની એ ફાંસીના માંચડે ચડાવી મોતની સજા આપવાની પ્રથમની બંધારણીય યોગ્યતા સામે સુપ્રીમમાં પડકાર ફેંકયો છે. તેઓએ આ પ્રજાને બ્રિટીશ શાસનની ભેટ ગણાવી હતી. તેણે એવો પ્રશ્ર્ન ઉઠાવ્યો છે કે કોઈને ફાંસીને માચડે ચડાવવા એ સરકારની ફરજ છે? શું સરકાર આ રીતે ફાંસીના માંચડે ચડાવવા કોઈને આદેશ કે સતા આપી શકે? તેઓએ જણાવ્યું કે જીવનનો અધિકાર એ તમામ અધિકારથી ઉપર છે. તેઓએ કહ્યું કે મોતની સજાથી અપરાધનો અંત આવતો નથી તો પછી શા માટે આ પ્રકારની સજા?
Sureshvadher only news group
9712193266