🛑BREKING NEWS 🛑
ગાંધીનગર : સાંતેજ ગામમાં થયો ૬ વર્ષની સગીરા પર બળાત્કાર
સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ બળાત્કારની ફરિયાદ
સગીરાની સારવાર સિવિલ હોસ્પીટલ ખાતે શરૂ
બળાત્કારના આરોપી પોલીસ પકડથી દૂર
સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ ગેંગ રેપ થયો હોવાની શંકા
સાંતેજ પોલીસ આરોપીને છાવરતી હોવાની ચર્ચા