દલિત સમાજ નું આસ્થા કેન્દ્ર એવું સંત સવૈયાનાથ સમાધિ સ્થાન ની જગ્યા મુ ઝાંજરકા તા ધંધુકા ખાતે તા 5 નવેમ્બર અને નવા વર્ષ નાં દિવસે અન્નકુટ પાટોત્સવ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ.

દલિત સમાજ નું આસ્થા કેન્દ્ર એવું સંત સવૈયાનાથ સમાધિ સ્થાન ની જગ્યા મુ ઝાંજરકા તા ધંધુકા ખાતે તા 5 નવેમ્બર અને નવા વર્ષ નાં દિવસે અન્નકુટ પાટોત્સવ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાય ગયો જેમાં જગ્યા નાં મહંત શ્રી શંભુનાથ બાપુ લઘુ મહંત શ્રી યોગી બાપુ તેમજ દેશ નાં ખૂણે ખૂણે થી વિવિધ ધાર્મિક જગ્યા નાં મહંતો હાજર રહ્યા જેમાં કેબિનેટ મિનિસ્ટર શ્રી કિરીટસિંહ રાણા ગાંધીનગર નાં મેયર શ્રી તેમજ લોક સાહિત્ય કલાકાર શ્રી માયાભાઈ આહીર હાજર રહ્યા