અમદાવાદ ના બાપુનગર મોરારજી ચોક પાસે આવેલ ફેકટરી માં આગ નો બનાવ.


અમદાવાદના બાપુનગર મોરારજી ચોક પાસે આવેલ ફેકટરી માં આગ નો બનાવ.ફાયર અને પોલીસ ઘટના સ્થળે. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યુ.