શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે આજે પૂનમ ની આરતીનાં દશઁન સાથે બઘા ને જય સતી માં ધારૂકા થી નિલેષભાઈ.

🌺આજે પૂનમ ની આરતીનાં દશઁન સાથે બઘા ને જય સતી માં ધારૂકા થી નિલેષભાઈ🙏

😊શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે
  આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે આંખનું તેજ વધે છે તેવી માન્યતા છે મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે ઉજવાય છે😊

🌹શરદ પૂનમ ની હાર્દિક શુભકામનાઓ 🌹