મહિષઁ વાલ્મિકી જન્મ જયંતી ની આજે ઉજવણી સાથઁક કરશે ખોખરા મ્યુનિસિપલ કોરપોરેટર ચેતન પરમાર.

મહિષઁ વાલ્મિકી જન્મજયંતી ની આજે ઉજવણી સાથઁક કરશે ખોખરા મ્યુનિસિપલ કોરપોરેટર ચેતન પરમાર

આજે વાલ્મિકી જયંતી એ ખોખરા વોડઁ ના દલિત સમાજ ના નાગરિકો ને જનધન ખાતા ખોલી ને તેમને પાસબુકો અને પધાનમંત્રી PMYJ આયુષ્યમાન કાડઁ શહેર પમુખ અમિત શાહ ના હસ્તે અપઁણ કરાશે

બપોરે ૩ કલાકે ખોખરા વોડઁ ના કોરપોરેટર ચેતન પરમાર ના જનસંપઁક કાયાઁલય ના શુભારંભ પણ આ પસંગે કરવામાં આવશે
આજે ૨૦-૧૦-૨૦૦૨૧ ના બુધવારે બપોરે ત્રણ કલાકે ખોખરા સકઁલ પર શહેર ભાજપ ના હોદ્દેદારો તેમજ અનેક મહાનુભાવો સાથે કાયઁકર ઓ તેમજ નાગરિકો ની ઉપસિથતી મા મહર્ષિ વાલ્મિકી જન્મજયંતી ની જાહેર ઉજવણી કરવામાં આવશે