સી આર પાટીલે દિલ્હી મોડેલ અપનાવ્યું*

*
ભાજપના નેતાની ભલામણ હશે તો ગુજરાતમાં કામ થઈ જશે
પ્રજાના પ્રશ્નો સાંભળવાના બદલે હવે મંત્રીઓ સીધા જ કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભાળવા માટે આદેશ છુટતા કેબીનેટ મંત્રી કૌશિક પટેલ કમલમ પહોચ્યા હતા આ સમયે મહેસુલ વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અલગ અલગ વિભાગની રજૂઆત લઈને ૩૫ જેટલા લોકો કમલમ આવ્યા હતા જેની લેખિત રજૂઆત સાંભળી હતી