*પોતાને વિષ્ણુ અવતાર તરીકે જાણીતા ફરારી ગુરૂજીની ધરપકડ*

વિષ્ણુ અવતાર તરીકે જાણીતા ફરારી ગુરૂજીને અંતે વડોદરા પોલીસે ઝડપી લીધા મહિલાઓ પાસે દુધથી પગ ધોવડાવી રાસ રમતો હોવાનો વિડીયો વાયરલ થયેલ ઉદ્યોગપતિ પાસેથી મોટી રકમની છેતરપીંડીનો આરોપ બાદ નાસી છુટયો હતો મુંબઇ નાસી છુટે તે અગાઉ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને મળેલી માહીતી આધારે ચીખલી હોટલમાંથી
ધરપકડ થઈ