ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દશેરા એ કરશે શસ્ત્રપુજન તેમજ કાઢશે શોભાયાત્રા

ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દશેરા એ કરશે શસ્ત્રપુજન તેમજ કાઢશે શોભાયાત્રા

૧૫ મી ઓકટોબર એ શુક્રવાર ના રોજ બપોરે ૧૨ થી ૧ મા કરાશે શસ્ત્રો ની પુજા વિધી

તે પહેલા મણિનગર-ખોખરા રેલવે ફાટક પાસે ના આઈ શ્રી ખોડિયાર મંદિર થી સવારે ૧૦-૩૦ કલાકે પસ્થાઁન કરશે ઠાકોર સમાજ ની શોભાયાત્રા

Ctm -રામોલ ઓવરબિજ ના છેડે આવેલા કુશાભાઉ ઠાકરે હોલ મા શસ્ત્ર પુજા નો કાયઁકમ રાજ્યસભા ના સાંસદ જુગલસિહ ઠાકોર ની ઉપસિથતી મા યોજાશે

આ પસંગે સાંસદો-ધારાસભ્ય શ્રી ઓ અને ક્ષત્રિય સમાજ ના અનેક મહાનુભાવો આ શસ્ત્રપુજન ના કાયઁકમ મા ભાગ લેશે