ઝેરી કેમિકલ માફિયા સામે ખેડા પોલીસની સૌથી મોટી કાર્યવાહી

ખેડા

ઝેરી કેમિકલ માફિયા સામે ખેડા પોલીસની સૌથી મોટી કાર્યવાહી

સાવલીના મંજુસરની કેમકોન સ્પેશ્યાલિટી કેમિકલ લિમિટેડનું નામ આવ્યું સામે

એક્સપોર્ટ કરતી નામી કંપનીના માલિક ડિરેકટર માર્કેટિંગ મેનેજર પર્ચેજ મેનેજર સહિત 4ની ધરપકડ

ખેડા પોલીસ દ્વારા કેમકોન સ્પેશ્યાલિટી કેમિકલ લિમિટેડના મુખ્ય ચાર લોકોની ધરપકડ

કંપનીના માલિક મેનેજર સહિતના લોકોની ધરપકડ થી કેમિકલ માફિયાઓમાં ફફડાટ

પોલીસે ધરપકડ કરતા પોલીસ મથકે સુવિધા મેળવવા આરોપીઓના હવાતિયાં

કરોડોનું ટર્ન ઓવર કરતી કંપનીના માલિકો સામે કાર્યવાહીનો પ્રથમ બનાવ