કામચોરી કરતા તલાટી મંત્રીઓ થઈ જજો સાવધાન,પંચાયત વિભાગ દ્વારા લેવાયો કડક નિર્ણય

કામચોરી કરતા તલાટી મંત્રીઓ થઈ જજો સાવધાન,પંચાયત વિભાગ દ્વારા લેવાયો કડક નિર્ણય
તમામ પંચાયતમાં તલાટીઓની ઓનલાઇન હાજરી પુરાશે
તલાટી, તલાટી કમ મંત્રીની ગેરહાજરી મળી રહી છે ફરિયાદ
કામચોરી કરતા તલાટીઓ સામે પંચાયત વિભાગનું કડક વલણ