અમદાવાદના સરખેજમાં અંડરપાસના ગરનાળામાં પાણી ભરાતા યુવકનું મોત

અમદાવાદના સરખેજમાં અંડરપાસના ગરનાળામાં પાણી ભરાતા યુવકનું મોત, ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કઢાયો.