માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યક્રમમાં ફેરફાર

માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યક્રમમાં ફેરફાર
આજે અમદાવાદમાં બહેરામપુરાની ચેપી રોગ કમ્પાઉન્ડ હોસ્પિટલ ખાતેનો કાર્યક્રમ રદ્દ થયો હોઈ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા માત્ર શાહીબાગ ખાતેના કાર્યક્રમમાં જ હાજરી આપશે, જેની નોંધ લેશો .