૮૦% બુઢ્ઢા માબાપ નેજમવા અલગ બેસાડાય છે…

🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏

ગમે તે જ્ઞાતિ હોય કે
ગમે તે ધર્મના લોકો હોય પણ
આ મેસેઝ ખાસ વાંચજો…

પરિવારનો દરેક યુવાન
ફરજિયાત આખું વાંચે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે…

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન
ભલે આપણે ગાઈયે પણ
વડીલોની સાચવણ અને
માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં
ઘણાં ‘પાછળ છીએ …

આજે પણ તમો જોતાં હશો કે…

👉૮૦% બુઢ્ઢા માબાપ ને
જમવા અલગ બેસાડાય છે…

👉૨૦% માબાપને સગવડતા હોય તોય
ઘરવાળીના ડરથી અલગ રખાય છે …

👉 ૯૦% પુત્રો કામેથી આવીને
સાંજે બાળકોને ચુમી ઉઠે છે તો અમુક તો
ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ
લબાડવેડા કરી ભેટી પડે છે…

પણ ઘરમાં બા-બાપુજી ને
‘કેમ છો બા ?’ કહેતાં નથી !

👉 ૭૦% મા-બાપો
ઘરડાં થાય ને કંઈ પણ બોલે તો
“તમને ખબર નો પડે …!”
એમ કહીને ચૂપ કરાય છે …

👉૯૦% ઘરડાં માત-પિતાને
દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી !
ભીખની જેમ રુપિયા માંગવા પડે છે…

જેવું કરશો તેવું જ ભરશો…

એ મુજબ
મારા સર્વે પ્રમાણે જે લોકો
મા-બાપને એકલાં છોડી મુકે છે કે
માન સન્માન આપતાં નથી તેમનાં
પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ
વધુ બુરા હાલ થાય જ છે…

અમુક કુટુંબોમાં તો આવુ
પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે

મા-બાપો કુતરાંની જેમ
બિચારાં થઈ જીવતાં હોય…ને
આવી સાયકલ પેઢી દર પેઢી ચાલું જ હોય

ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે

સમજો … વિચારો … યુવાનો …
🅚🅘🅝🅖
૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને જ્યારે
તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે
તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય

ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો
ચાલ્યાં જાય…

ઓટા-ચોરાના મિત્રો
એક પછી એક ચાલ્યાં જાય…

૮૦-૯૦ વર્ષે તો તેના તમામ
સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય….

જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?

ઉંમરને લીધે
શરીર સાથ ના દે…
સંભળાય નહીં…
ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન
પળપળ બદલાતી હોય ત્યારે
બધાં સાથે સંકલન અશક્ય બની જાય
ત્યારે જીવવું એ જ બોજ બની જાય

માનવ જિંદગીનો સૌથી
ભયાનક અને બિહામણો તબક્કો
ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે…

આવા સમયે
પુત્ર – પુત્રવધૂઓએ પોતાનાં
બાળપણને યાદ કરવું જોઈએ…

જન્મથી જ આપણને
ખાતાં, ચાલતાં, બોલતાં ને
આ દુનિયાના આટાપાટા જેણે
ખંત અને મહેનતથી શીખવ્યા હોય…
તેને જ્યારે જરુર પડે ત્યારે
આટલા બધાં હલકટવેડા ?

વિચારો…

માત-પિતાને તરછોડીને
આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી…
થવાનું નથી…(થવા પણ ના જોઈએ)

કુતરાંના મોતે ના મરવું હોય અને
ઘડપણમાં સુખેથી જીવવું હોય તો

મા-બાપની
પોતાનાં ભુલકાં જેટલી જ કાળજી લો

“કેમ છો બા ? કેમ છો બાપુજી ?”

આટલાં શબ્દો જ તેમને
ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે.

જ્યાં લખવું હોઈ ત્યાં લખી લો…

માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે
તેને ભરપુર પ્રેમ કરો …

કચરા જેવા મેસેજ
બધાને બહુ મોકલ્યા

આ સાચું લાગ્યું હોઈ ને
હિમ્મત હોઈ તો
આ ફોરવર્ડ કરો…

જે પરીવાર માં ભગવાને
આપણને જન્મ દીધો છે એ
આ વાંચી વિચારી અને નિભાવી ને સાર્થક કરી બતાવો જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે…
*કડવું છે ને સત્ય પણ એટલું જ છે !