અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર
રાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિ
સરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિ
મહામારીને લઈને આયોજકો દ્વારા નિર્ણય
આ વખતે પણ કલબોમાં નહિ યોજાય નવરાત્રી
માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી
મોટા ભાગના ક્લબોમાં નહીં યોજાય નવરાત્રિ