બનાસકાંઠા એલ.સી.બી ટીમ આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ડીઆઇ ગાડી GJ -08- R-1063 નંબરની ગાડી પાવડાસ ણ તરફથી આવી રહી હતી ત્યારે જડીયાલી નજીક ગાડી રોકાવી અંદર તપાસ કરતાં ગેર કાયદેસર વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટી વિદેશી દારૂ બોટલ નંગ – 753 કિંમત રૂપિયા 87760 દા રૂ,મોબાઈલ અને ગાડી સહિત 1, 88,760 નો મુદ્દામાલ એલ. સી.બી એ કબ્જે કર્યો હતો સાથે ગાડી ચાલક મનવરભાઈ ભાખ રારામ વિશનોઈ.બનશીભાઈ જાલારામ વિશનોઈ બન્ને રહે સાકડ તા.સાંચોર બન્ને ઇસમોની અટકાયત કરવામાં આવી હતી
બન્ને ઈસમોનાં જણાવ્યા મુજબ આ તમામ દારૂનો જથ્થો કમશી ભાઈ ઠાકોર રહે.વાલેવડા તા.દ સાડા જીલ્લો સુરેન્દ્રનગર આપવા નો હતો આ તમામ દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી ગુજરાત માં ઘુ સાડવાનું ષડયંત્ર રચી ગુનો કરેલ હોઈ તેઓનાં વિરૂધ્ધ પ્રોહી કલમ.65 એઈ,116(બી) 81.98 (2) મુજબ આગથળા પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવા હી કરવામાં આવી.
રાજ્યની બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ક્યાંથી આવે છે દારૂ….?