વિજય ભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય નો લાભ 6401 જેટલા આવા તબીબો ને મળશે

*રાજ્ય સરકારે રાજ્યની સરકારી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન ફરજ બજાવતા ઇન્ટર્ન તેમજ અનુસ્નાતક રેસીડેન્ટ તબીબોના હાલ ના સ્તાઇપેન્ડ માં 40 ટકા વધારો તારીખ 1 એપ્રિલ 2021 ની અસર થી કરવા નો નિર્ણય કર્યો છે*.
*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય નો લાભ 6401 જેટલા આવા તબીબો ને મળશે*
*મુખ્યમંત્રીશ્રી એ કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ સંક્રમિત લોકોની સારવાર સેવાની ફ્રંટલાઇન વોરિયર તરીકે દિવસ રાત સતત કપરી ફરજ બજાવતા આ આરોગ્ય તબીબોના વ્યાપક હિત માં આ નિર્ણય કર્યો છે*