અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાફલો જે ગેટથી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો તે ગેટ પાસે આવેલા ઝૂંપડામાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે બે ફાયર ફાઈટરે આગને કાબુમાં લીધી હતી.મોટેરા ખાતે વણઝારાના ઝાપરામાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી
Related Posts
અમદાવાદની નીમા સ્કૂલ દ્વારા જરૂરતમંદ વાલીઓને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી ‘રાઈડ ટુ સેફટી વિક’ ની ઉજવણી કરી..
અમદાવાદની નીમા સ્કૂલ દ્વારા જરૂરતમંદ વાલીઓને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી ‘રાઈડ ટુ સેફટી વિક’ ની ઉજવણી કરી.. અમદાવાદ: હાલ કોરોનાની…
ખંડેરાવપુરાએ કરી બતાવ્યું: ગામના વપરાશી ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતી ઉપયોગી બનાવવા સોલર આધારિત બાયો ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યો.
ન્યૂઝ: આપણે કલ્પના કરી શકીએ કે એક સમયે પારાવાર ગંદકીથી ખદબદતું ગામ કેવી રીતે આજે ગંદા પાણીના સુનિયોજિત અને વૈજ્ઞાનિક…
🌸સતનામ વાહેગુરૂ 🌸 ૭૭મીનિર્વાણતિથી(તા૨૩/૧૧/૨૦૧૯)શનિવારે પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુ ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ 🙏🏽 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🌸સતનામ વાહેગુરૂ 🌸 ૭૭મીનિર્વાણતિથી(તા૨૩/૧૧/૨૦૧૯)શનિવારે પ.પુ.સંતશિરોમણી પ્રેમદાસબાપુ ગુરૂ શ્રી દેવીદાસબાપુ ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ 🙏🏽 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 સંત સપુત અને તુંબડા…