ગાંધીનગર ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું ગાંધીનગર ખાતે અવસાન થયું હતું.
માતૃશ્રીના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પરિવારને સાંત્વના આપી 24 કલાક પૂર્ણ થાય તે પહેલા કોરોના સામેની લડાઈમાં ફરજ પર જોડાઈ સૌના માટે પ્રેરણારૂપ બન્યા છે.