સુરતના એક જ્વેલર્સ દ્વારા ટ્રમ્પના આગમનને લઈને ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમની ચલણી નોટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર પણ મૂકવામાં આવી છે અને સાથે જ નમસ્તે ટ્રમ્પ પણ લખવામાં આવ્યું છે. જેની કિંમત બે હજારથી લઈને અઢી લાખ સુધીની છે.જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, હાલ નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટના કારણે આ નોટોની ડિમાન્ડ બજારમાં વધી છે. લોકો પોતાની બજેટને અનુસાર આ નોટ ખરીદી રહ્યા છે સાથે તેઓ બે નોટો એક નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કરશે.
Related Posts
અમદાવાદ* યુ.કે લંડન થી આવેલી ફ્લાઈટમાં 5 પોઝિટિવ કેસો નોંધાયા…. કુલ 275 પેસેન્જર સહિત તમામ સ્ટાફનો કોરોના રિપોર્ટ આવ્યો..
*અમદાવાદ* યુ.કે લંડન થી આવેલી ફ્લાઈટમાં 5 પોઝિટિવ કેસો નોંધાયા…. કુલ 275 પેસેન્જર સહિત તમામ સ્ટાફનો કોરોના રિપોર્ટ આવ્યો.. તેમાંથી…
દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત ભવનનું કરાયેલું લોકાર્પણ
રાજપીપલા ખાતે રૂા.૫.૧૭ કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા વિભાગીય કચેરી ઉપરાંત પેટા વિભાગીય-૧ અને પેટા વિભાગીય-૨ કચેરીઓના નવનિર્મિત…
*અમદાવાદ ગ્રામ્યમાં સગીરે વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 30 લાખની ખંડણી માંગી.*
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અપહરણની ઘટના બની હતી. જો કે પોલીસે ગણતરીની જ કલાકોમમાં અપહરણ થયેલ બાળકને છોડાવી સગીર આરોપીની ધરપકડ…
