કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ ખાનગી લોકો સામે ગુંનો નોધાયો

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ ખાનગી લોકો સામે ગુંનો નોધાયો

આત્યહત્યાની દુષ્પ્રરણાનો પીએસઆઇ ગોહિલ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

પ્રમજીભાઇ રેવર નામના વ્યકિતએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

પીએસઆઇ સહિત ત્રણ લોકોએ માનસિક ત્રાસ અને ધાકધમકી આપી હતી