ડિપ્રેશનની અસરના કારણે ભારે વરસાદની આગાહી.

ડિપ્રેશનની અસરના કારણે ભારે વરસાદની આગાહી. જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર, સોમનાથ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલીમાં ભારે વરસાદની આગાહી. આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં વરસાદનું સંકટ રહેશે યથાવત.