અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તાર હેઠળ ના હાટકેસવર સકઁલ ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ગણેશ ની મુતિઁ ઓ લેવા ભારે ઘસારો
ખોખરા પોલિસ એ વ્યવસ્થા ના ભાગરુપે શ્રદ્ધાળુ ઓ સરળતાથી ગણેશજી ની મુતિઁ ઓ લઈ ને ઘરે કે પંડાલો મા સ્થાપિત કરી શકે તે માટે હંગામી ધોરણે હાટકેસવર સકઁલ થી લાલભાઈ સેન્ટર સુધી ના માગઁ ને માત્ર પગપાળા જઈ શકાય તે હેતુ થી તમામ પઁકાર ના વાહનો ને ગંગામૈયા સોસાયટી થી જાડેજા કોલ્ડીકસ થઈ ને મણિનગર પુવઁ તરફ વાહનો નો ટાફિઁક ડાયઁવટ કયોઁ
જ્યારે સેવન્થ ડે તરફ થી આવતા તમામ વાહનો ને લાલભાઈ સેન્ટર થી ખોખરા પોલિસ સ્ટેશન ચાર રસ્તા પર થઈ ને ખોખરા કે મણિનગર રેલવે ફાટક તરફ જઈ શકાય તેવી વ્યવસ્થા અત્યારે ગણેશજી ની મુતિઁ લેવા આવનાર શ્રદ્ધાળુ ઓ મોટી સંખ્યા મા ઉમટી પડતા ગોઠવી
https://youtube.com/shorts/XhC3GRsKcJE?feature=share