કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના કાસમ હાલા કબ્રસ્તાન પાસે હુસેન સુન્ની નામ નો બુટલેગર રહે છે અને ત્યાંજ વિદેશી દારૂનો ધંધો પણ કરે છે જયારે હુસેન સુન્ની કારેલીબાગ પોલીસ ના માથા નો દુખાવો બની ગયો છે આજે સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે હુસેન સુન્ની પોતે વીડિયોમાં બોલી રહ્યો છે કારેલીબાગ પોલીસે જ મને આપેલી દારૂ ની પરમિશન અને કયા બુટલેગરો સાથે મળી ને પાર્ટનરસીપ માં ધંધો ચાલુ કર્યો હતો એનો ખુલાસો પણ વીડિયોમાં હુસેન સુન્ની એ કર્યો અને એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ રહી છે લાલા નામનો ઈસમ સર્વિસ સ્ટેશન વાળાએ હુસેન સુન્ની સાથે ફોન પર વાત કરી હતી ધંધા વિશે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ સાથે લાલા સર્વિસ સ્ટેશન વાળો સારા સંબંધ ધરાવે છે એ પણ ઓડિયો ક્લિપમાં કબૂલાત કરી છે પી.આઈ ને કેટલા રૂપિયા નક્કી કરવાનાં એ વાત પણ ઓડિયો ક્લિપમાં સામેલ છે
https://youtu.be/LuQ8IwUzDZs