અમદાવાદના લેંડ ડીલરને ત્યાં IT ના દરોડાનો મામલો
આવકવેરા વિભાગને મળ્યો કરોડોનો દલ્લો
1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા
500 TDR માં કેશમાં લીધાની શંકા
350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં લેવાયાની સંભાવના
150 કરોડ કેશ લોન પેટે લેવાયાની શંકા
આવકવેરા વિભાગને કરોડોનો ટેક્સ મળે તેવી વકી
અલગ અલગ 14 બેંક લોકર સીલ કરવામાં આવ્યા
2 કરોડ 70 લાખના દાગીના જપ્ત કરાયા
આવકવેરા વિભાગે જાહેર કરી સત્તાવાર યાદી