અમેરિકન કાર ઉત્પાદન કંપની ફોર્ડ સાણંદ પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરશે
આ વર્ષના અંત સુધીમાં કાર નિર્માણ કાર્ય બંધ કરશે
ઓછા વેચાણ અને નિકાસના ઓછાં ઓર્ડરથી લેવાયો નિર્ણય,
3 હજારથી વધુ લોકો રોજગારી પર મોટો સવાલ
સાણંદ ખાતે વર્ષ 2015માં પ્લાન્ટ શરૂ કર્યો હતો
હવે સાણંદ પ્લાન્ટમાં માત્ર એન્જિનનું કરશે ઉત્પાદન
જનરલ મોટર્સ બાદ હવે ફોર્ડ ઇન્ડિયાની રાજ્યને અલવિદા
વર્ષ 2022માં ચેન્નઇ પ્લાન્ટમાં પણ કાર ઉત્પાદન બંધ કરશે