અમદાવાદના એક આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ કાર્ડ ઉપર 70 અલગ-અલગ portrait નું ચિત્રાંકન કરવામાં આવ્યું.

આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે ત્યારે અમદાવાદના એક આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ કાર્ડ ઉપર 70 અલગ-અલગ portrait નું ચિત્રાંકન કરવામાં આવ્યું છે આ પોસ્ટકાર્ડ માં વિશ્વભરની 55 ભાષાઓનો ઉપયોગ કરીને હેપી બર્થ ડે અને જન્મદિવસની શુભેચ્છાઓ તેવા અલગ અલગ ભાષામાં લખાણ કરવામાં આવેલ છે