વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત
માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાનું કેલેન્ડર જાહેર
18થી 27 ઓક્ટોબરે ધો.9થી 12ની પ્રથમ કસોટી
27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન બીજી કસોટી
9થી 11 ફેબ્રુઆરીએ ધો.10-12ની સૈદ્ધાંતિક પરીક્ષાઓ
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર
14થી 30 માર્ચ દરમિયાન ધો.10-12ની લેવાશે પરીક્ષા
11થી 21 એપ્રિલે ધો.9-11ની વાર્ષિક પરીક્ષા લેવાશે
35 દિવસનું ઉનાળુ વેકેશન, 21 દિવસનું દિવાળી વેકેશન
પ્રથમ સત્ર 118 દિવસ, બીજું સત્ર 130 દિવસનું રહેશે