પંજાબમાં યોજાનારી ચૂંટણીમાં કચ્છનાં સાંસદને સોંપાઈ વિશેષ જવાબદારી

કચ્છ
પંજાબમાં યોજાનારી ચૂંટણીમાં કચ્છનાં સાંસદને સોંપાઈ વિશેષ જવાબદારી
ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે વિનોદ ચાવડાને નિયુક્ત કરાયા
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ મોરબીના સાંસદને ફરી એકવખત મોટી જવાબદારી અપાઈ