*રાજાય ના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ હવે બદલાશે તે નક્કી *
ગુજરાત ના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ ને હવે નહી મળે વધુ એક્સટેન્શન
આજે મળેલી કેબિનેટ ની બેઠક મા ચીફ સેક્રેટરી અનિલ મુકીમે આ તેમના કાર્યકાળ ની છેલ્લી કેબિનેટ હોવાનું જણાવી ને માન્યો સૌનો આભાર
વિધીવત રીતે પોતાનુ
આ છેલ્લું વીક રાજ્ય
સરકાર સાથે હોવાનું જણાવ્યું…
વય નિવૃત્તિ બાદ ગુજરાત મા સીએસ તરીકે
સૌથી લાંબું
૬-૬ મહિનાનું એક્સટેન્શન મેળવવાનો રેકોર્ડ
એક માત્ર ચીફ સેક્રેટરી અનિલ મુકીમ ના નામે નોંધાયો
નવા ચીફ સેક્રેટરી તરીકે
હવે એસીએસ હોમ પંકજ કુમાર અને એસીએસ ઇન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં