પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ દરમિયાન 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ કશ્મીર :
પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ દરમિયાન 3 આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત